Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

રેગડી

રેગડી

1 min
1


એવાં ચેહર માનાં બોલ રે,

રેગડી થકી ગવાય રે

એવાં મોઘમ વેણ રે

કોઈ સમજે છે, 

તો કોઈ સમજી શકતું નથી રે,


તેજસ્વિતા સમાન ઊર્મિ માવડીની,

માથે ચુંદડી ઓઢાડી માને યાદ કર્યા;

ભૂવાજીનાં પંડમાં હાકલે રમતી,

ડાકલાની દાંડીએ ઝૂમતી;

ભાવના સમજતી ને જવાબ દેતી,

વેણ વધાવા થકી ઉકેલ લાવતી;

માનવમહેરામણ પગમાં પડતાં,

ચેહર મા રંગે રમી દુઃખ દૂર કરતાં,


અહીં સેવકને માની મમતા;

આ ચેહર મા આમ પરચા પૂરતાં,

મહેર કરીને લહેર કરાવતાં.

આ શ્રદ્ધા, વિશ્વની વાત છે;

ગોરના કૂવે બેઠી હાજરાહજૂર છે,

સતની ધજાઓ ફરફર ફરકે છે;

ચેહર મા રૂમઝૂમ રમે છે,

ચેહર મા સમય સાચવે છે.


Rate this content
Log in