Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Tragedy Inspirational

3  

Dilip Ghaswala

Tragedy Inspirational

રાતભર

રાતભર

1 min
412


યાદમાં એની રડે તું રાતભર,

શીખ જીવતાં તું હવે એના વગર,


જે રીતે બદલાય ઋતુ એ રીતે,

એમણે બસ ફેરવી લીધી નજર,


એ હવે પાછી કદી ના આવશે,

આમ એની વાટ તું જોયા ન કર.


જિંદગીની ધૂન બદલી જોઈ લે,

ત્યારે સમજાશે તને કોઈ કસર.


પ્રેમ વર્ષોથી સદા રડતો રહ્યો,

કોઈએ પણ ના કરી એની કદર.


યાતના એ જિંદગીનો ભાગ છે,

તું સહે છે દર્દ એ છે બેખબર.


દર્દને આંસુમાં ઢાળી ગાઈ લે,

રાગ ઇશ્વરી ન થાશે બેઅસર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy