રાત
રાત
1 min
143
પડી છે રાત
સપનાનો ઉજાસ
થયો અત્યારે !
ચાંદાની સાથે
ચાંદની પણ આવી
જોડી જામશે !
મીઠી નિંદર
લાવી છે આ રાત તો
મજા આવશે !