Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

રાખડી

રાખડી

1 min
173


રાખડી બંધાવવાનો તહેવાર આવ્યો....

ભાઈ બહેનનાં બંધનનો તહેવાર આવ્યો......


આખું વર્ષ ઝગડો કરનારાં માટે

એક દિવસીય શાંતિનો તહેવાર આવ્યો.....

રાખડી બંધાવવાનો તહેવાર આવ્યો....

ભાઈ બહેનનાં બંધનનો તહેવાર આવ્યો......


બધી જ વસ્તુમાં ભાગ પડાવનારા માટે

આજે મીઠાઈ ખવડાવવાનો તહેવાર આવ્યો......

રાખડી બંધાવવાનો તહેવાર આવ્યો....

ભાઈ બહેનનાં બંધનનો તહેવાર આવ્યો.


Rate this content
Log in