Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Inspirational Others

4  

Nimu Chauhan saanj

Inspirational Others

રાજા રાણી

રાજા રાણી

1 min
279


આખરે સર્જાઈ ગઈ પ્રેમ કહાણી, મળી ગયા રાજા ને રાણી,

નથી કોઈ મહેલોની જાહોજલાલી છતાં છે જ પ્રેમ ઉજાણી,


અજાણતા એવો સ્ફૂર્યો સ્નેહ વાયરો અલગારી એકમેકમાં,

પ્રીતે રંગાયા સંગેસંગ હો રાખી સંગ્રહી ભવોભવ લાગણી‌,


જગથી નોખી રીતના પારખાં કરવા બેઠાં પ્રેમપૂજારી અહીં,

જન્મજન્માંતરે હમરાહી સફરમાં એકાકાર હો તાર બંધાણી,


હૃદય કાગળે ઘૂંટ્યા નામ એવા અનોખી શ્યાહી કલમે જોને,

મૌન રહી છેડાતી અનંત સમજણની પારાવાર સુમધુર વાણી,


ધનના ઢગની ક્યાં લાલસા એને લગીરેય લલચાવી રહી હો,

નેજ આત્માની દોલતે જીવતા હો ઓળઘોળ રાજા ને રાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational