Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Drama Romance

3  

Harshida Dipak

Drama Romance

રાહ હું જોતી રહી

રાહ હું જોતી રહી

1 min
7.4K



રોજ તારી રાહ હું જોતી રહી,

એમ યાદોમાં જ હું રોતી રહી,


તું જ આવે તો જ ખીલે ફૂલડાં,

તું ન આવે ફૂલડાં ખોતી રહી,


યાદ તારી આવતાં પાંપણ ઢળી,

પાંપણે હું પ્રેમ ને પ્રોતી રહી,


નાદ ધીમેરા ઉઘડતા અંગમાં,

એ જ નાદે હેતથી તરતી રહી,


એક તારા સાથને ઝખું હવે,

પ્રેમ તારો હા! હરિ ભરતી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama