Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Abstract

3  

Parag Pandya

Abstract

પૂછો તો હું કહું ને

પૂછો તો હું કહું ને

1 min
126


ચાંદ પર લૈ જઉં પણ ચાંદ ચાંદ પર શું કરશે ?

તમે પૂછો તો હું કહું ને ...


સૂર્યકિરણ પર સવારી કરીએ પણ જલનનું શું ?

તમે પૂછો તો હું કહું ને ...


આભૂષણો સોનાનાં પણ તારી સાદગી સામે નાકિંમત !

તમે પૂછો તો હું કહું ને ...


ફરું જખ્મોની સંગ પણ આવું તો ફક્ત મુસ્કાન સાથે !

તમે પૂછો તો હું કહું ને ...


તમે કે'તા-બાપ રે આટલું મોંઘું ? બધું મેં રાખ્યું છે ખરીદી !

તમે પૂછો તો હું કહું ને ...


વાત તારી સાથે કે પછી તારી વાત બીજાઓ સાથે, ગમે !

તમે પૂછો તો હું કહું ને ...


રંગીન શિયાળ આવી ઊભું છે પણ ડર ક્યાં હવે, મોતનો ?

તમે પૂછો તો હું કહું ને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract