Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daizy Lilani

Others

3  

Daizy Lilani

Others

પ્રતિબિંબ

પ્રતિબિંબ

1 min
217


પ્રતિબિંબ ફક્ત,દર્પણ જ નહીં,

પણ એક માતાનું બાળક છે,


શિક્ષકના જ્ઞાનનું શિષ્ય ને,

વર્ષાની બુંદનું પંકજ પાન પર,

નભનું પ્રતિબિંબ સમુદ્ર છે.

પ્રતિબિંબ ફક્ત,દર્પણ જ નહીં...


વૈજ્ઞાનિક પ્રગતિ કુદરત દર્શાવે,

વૃક્ષ ઉપયોગ પ્રતિબિંબ જીવ,

સંગીતનું ધ્વનિમાં પ્રતિબિંબ હોય,

પ્રતિબિંબ ફક્ત,દર્પણ જ નહીં...


કર્મ નું પ્રતિબિંબ કહેવાય ને,

જેવી કરણી તેવી ભરણી,

વાવણી તેવી લળણી,

જેવા બીજ રોપો તેવું ફળ મળે,

પ્રતિબિંબ ફક્ત,દર્પણ જ નહીં...


Rate this content
Log in