Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Classics

2  

Bhavna Bhatt

Classics

પ્રથમ....

પ્રથમ....

1 min
369




માનવ જીવે માનવ બનાવી, જીવનને ઉજાળવા,

પ્રથમ પ્રણામ એ પિતાને, પૃથ્વી પર લાવ્યા.


અસત્યમાં થી સત્ય ના પ્રથમ પાઠ ભણાવ્યા,

પ્રથમ આંગળી પકડીને જગમાં ડગ મંડાવ્યા.


શિક્ષા કથન પ્રથમ શીખવાડી લાયક બનાવ્યા,

વિવિધ વિષયમા જ્ઞાન આપી પારંગત બનાવ્યા.


ભૂલ્યા કેમ ભૂલાય પિતા તમ પ્રથમ વચનોને,

પ્રથમ ગુરૂ બની શિર પર રાખ્યો તવ હાથને.


પ્રથમ શીખવ્યું જગતના સંર્ઘષમા જીતવા હર સોપાન,

સદાચાર, સંસ્કારો આપી કર્યુ જીવન ઘડતર.


કેટ કેટલા ઉપકારો પિતા, પ્રથમ કર્યા આ જીવ પર,

ભાવનાભરી કલમથી લખતા ના આવે એનો પાર...


Rate this content
Log in