Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Ranjan Joshi

Drama

3  

Dr. Ranjan Joshi

Drama

પ્રશ્ન

પ્રશ્ન

1 min
458


હર યુવા બેકાર એ ક્યાં પ્રશ્ન છે?

હો દેશનેતા ન્યાલ એ ક્યાં પ્રશ્ન છે?


જીવવાની જો મળે ખરી એક ક્ષણ,

તો આપઘાતના વિચારનો ક્યાં પ્રશ્ન છે?


જો જીવનને માણતાંયે આવડે,

તો કોઈ પણ ગમ હો ક્યાં પ્રશ્ન છે?


સાધુ થઈ સઘળુંયે ત્યાગો તો ખરું,

સંસારે રહી જાગો તોયે ક્યાં પ્રશ્ન છે?


જીવનનો મર્મ સમજી સુખને બસ વહેંચ્યા કરો,

હો 'રંજ'થી ભરચક્ક જીવન ક્યાં પ્રશ્ન છે?


Rate this content
Log in

Similar gujarati poem from Drama