Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Inspirational

3  

Nikita Panchal

Inspirational

પ્રણામ ગુરુ

પ્રણામ ગુરુ

1 min
189


માન્યા છે તમને ભગવાન,

માન્યા છે તમને મારા ગુરુ...


વંદન છે તમને એક પાગલના,

માનો જો એને તમારી શિષ્ય...


શિષ્યો તો ઘણાં છે તમારા જીવનમાં,

માની એક તુચ્છ શિષ્ય ધન્ય મને કરજો...


દરેક પળે સાથ તમારો મળ્યો,

તરી ગઈ આ સાગર હું ઘણો...


શીખી છું ઘણું તમારી પાસેથી,

નિખરી ગઈ મારી કાગળ કલમ...


લાખ લાખ વંદન કરું હું તમને,

ઝગમગાવ્યું જીવન મારું તમે...


મારા ગુરુ એવા જતીન સર તમને વંદન,

શિવના અંશ એવા શિવાયને મારા વંદન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational