Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પરમ પ્રેમની રીત

પરમ પ્રેમની રીત

1 min
273


દરેક નદીઓ કંઈ સમંદરને મળતી નથી,

જેને ચાહો એને એ વ્યક્તિ મળતી નથી !


તમન્નાઓ શિખર હિમાલયનું બની ગઈ,

સૂરજની હૂંફ વગર હવે ઓગળતી નથી !


રણમાં છે કોશિશો સઘળી હરિયાળીની,

ને બુંદો ઝાકળની ક્ષણ ભર ટકતી નથી !


સંદેશાઓ હવાઓમાં તરી રહ્યાછે હજી,

ભાષા ઉકેલની કોઈ ક્યાંય જડતી નથી !


એક એક દ્વાર ખખડાવી થાક્યો ગૃહે ગૃહે,

એના નામની ક્યાંય પણ કોઈ તક્તી નથી !


"પરમ" પ્રીતની રીત રહી સદા અજબ ગઝબ,

"પાગલ" થયા વગર એ કદી સમજાતી નથી !


Rate this content
Log in