Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

પ્રકૃતિ એ રાગ છેડ્યો

પ્રકૃતિ એ રાગ છેડ્યો

1 min
280


બાગ બગીચા એ નવો ધર્યો અવતાર,

ફૂલો એ કર્યો દુલ્હનની જેમ શણગાર.

જાણે પતંગિયાઓ કરે બગીચાની સૈર,

કુદરતે આપ્યો માનવી ને આ મોંઘો ઉપહાર.

વન ઉપવનની શોભા છે ખૂબ અપાર,

પ્રકૃતિ ખીલી ખૂણે ખાચરેં પારાવાર.

પ્રકૃતિએ જાણે! કોઈ રાગ છેડ્યો,

આ મધુકર ગુંજે જાણે! વારંવાર.


Rate this content
Log in