Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nirav Rajani "शाद"

Inspirational Others

4.3  

Nirav Rajani "शाद"

Inspirational Others

પરિવાર

પરિવાર

1 min
958


નથી કોઈ વાર નામે પરિવાર,

પણ એના વગર અધૂરા બધા તહેવાર.


હળીમળીને ઉજવીએ સૌ તહેવાર,

ને એકમેકના સાચવી લઈએ સૌ વ્યવહાર.


છે અહીં અતૂટ ભાઈ-ભાઈના વ્યવહાર,

ન લાગે અહીં કોઈને કોઈના ભાર.


"નીરવ" છે લાઝમી તારા માટે આ પરિવાર,

નહિ જો હોય એ તો કોણ સહેશે તારો ભાર ?


Rate this content
Log in