Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

પરિવાર અને આલ્બમ

પરિવાર અને આલ્બમ

1 min
332


અટક અટક, ફોટો પાડું સરસ 

આપે સ્મિત તો લાગે એ સરસ,


યાદોમાં રહેશે તારો મારો ફોટો

રાખીશ આલ્બમમાં આપણો ફોટો,


જુની યાદોને તાજી કરવા

જોવાનું છે આપણું આલ્બમ,


પરિવાર સાથેના ફોટાનું આલ્બમ

તાજી થાય યાદ મને, જોતા આલ્બમ,


એક એક ક્ષણની યાદો સ્મરણમાં

આપણા પરિવારની યાદો છે આલ્બમમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama