પ્રિત
પ્રિત
પ્રિત ન જાણે જમાનાની રિત;
પ્રિત ધેલું સઘળુ જગ,
પ્રિત જગતના સર્વ દુ:ખ-દર્દની દવા;
પ્રિત વિના સંસાર સઘળા સૂના-સૂના,
પ્રિતના રંગ હજાર; ક્યાક મહેંકે ફૂલો મહી,
તો ક્યાક માનવ-માનવ મહી !
પ્રિત ન જાણે જમાનાની રિત;
પ્રિત ધેલું સઘળુ જગ,
પ્રિત જગતના સર્વ દુ:ખ-દર્દની દવા;
પ્રિત વિના સંસાર સઘળા સૂના-સૂના,
પ્રિતના રંગ હજાર; ક્યાક મહેંકે ફૂલો મહી,
તો ક્યાક માનવ-માનવ મહી !