Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Fantasy Others

3  

Bharat Thacker

Fantasy Others

પ્રેમની સરગમ

પ્રેમની સરગમ

1 min
202


દુનિયા સાથે

ખુદને પણ પ્રેમ

ખૂબ જરૂરી


જીવન વન

પ્રેમ એક કસ્તુરી

કરે વ્યાકુળ


પ્રેમની પોત

કરે દૂર અંધારા

જીવન જ્યોત


પાવન પ્રેમ

જીવન હેમખેમ

હરકદમ


પ્રેમની દોરી

ચગે જીવન પતંગ

રાખે સ્થિર


જીવન દોરી

ને મળે મજબુતી

પ્રેમનું બળ


પ્રેમ રતન

જિંદગીનુ જતન

મરતે દમ


અન્યની ખુશી

વધુ મહત્વપૂર્ણ

પ્રેમનો પાયો


પ્રેમની ઋતુ

પાનખર વિનાની

મસ્ત મોસમ


જીવન છીપ

પ્રેમ છે એક મોતી

જીવન જ્યોતિ


Rate this content
Log in