We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

ચૈતન્ય જોષી

Others


4  

ચૈતન્ય જોષી

Others


પ્રેમમાં

પ્રેમમાં

1 min 389 1 min 389

પ્રેમમાં કદી પણ શરત ન હોય,

પ્રેમમાં કદી પણ તરત ન હોય,


કરીએ એટલે કરીને છૂટવાનું, 

પ્રેમમાં કદી પણ પરત ન હોય,


ઝૂમવાનું નહિ; ઝઝૂમવાનું થાય,

પ્રેમમાં કદી પણ હેરત ન હોય,


પામવાની વાતે મૂકો પૂર્ણવિરામ,

પ્રેમમાં કદી પણ ઔકાત ન હોય,


લેણદેણના હિસાબો પડતા મૂકી,

પ્રેમમાં કદી પણ નિરાંત ન હોય.


Rate this content
Log in