Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પ્રેમાગ્નિ

પ્રેમાગ્નિ

1 min
303


  • જજ્બાતોને જીવતા રાખવા કાયમ,
  • ઝેર પણ હસી હસીને જ પીવું પડશે !

  • કર્યો છે બિનશરતી પ્રેમ તમે હંમેશા,
  • તો વિરહમાં વ્હાલથી સળગવું પડશે !

  • નથી માંગ તમારી ચાહતમાં કોઈ પણ,
  • હવે એ ખુદાએ પણ વિચારવું પડશે !

  • આ મહેફિલમાં ભલે મુસ્કુરાઓ તમે,
  • એકાંતમાં એકલા આંસુ સારવું પડશે !

  • ભલે અવ્યક્ત રહેતી અંતરની આશા,
  • ગરલને ડૂમાંમાં ગમેતેમ સંઘરવું પડશે !

  • આંખોમાં ચાહત ભરી વેદનાને પણ,
  • હવે તમારે ભવ્ય ભાવથી ભેટવું પડશે !

  • સોના જેવો સ્નેહ 'પરમ' પામવા એનો,
  • એક 'પાગલ' પ્રેમાગ્નિમાં બળવું પડશે !


Rate this content
Log in