Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર

Romance

4.3  

અજય પરમાર

Romance

પ્રેમ

પ્રેમ

1 min
315


શુષ્ક જીવનમાં રંગો ભરી દે એ પ્રેમ છે,

પ્રેમ છે તો જીવન છે !


દરેક દિવસ વસંત જેવો લાગે એ પ્રેમ છે, 

કંઈ નથી તેમ છતાંય ઘણું બધું છે,

એવું અનુભવાય એ પ્રેમ છે !


જીવનની કેટલીય આંટીઘૂંટીઓમાં પણ,

કંઈક સરળ છે તો એ પ્રેમ છે ! 


કેટલીય નિરાશાઓની વચ્ચે,

એક આશા સમાન એ પ્રેમ છે !


દુનિયા જે ને સતત શોધતી રહે છે એ પ્રેમ છે ! 

પોતાની અંદર કંઈક સારું મળે એ પ્રેમ છે !

એ પ્રેમ છે તમારો તમારી માટેનો.


Rate this content
Log in