Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Romance

5.0  

Hemisha Shah

Romance

પ્રેમ

પ્રેમ

1 min
291


આ આંખમાં લાગણીની ભીનાશ જ્યાં અનુભવી

ત્યાં જ ....

હૃદયમાં લીલુંછમ કૈક ઉગી નીકળ્યું ...

પાળ્યું પોષ્યું જ્યાં હૃદયના સથવારે,


ત્યાં જ લોકો કહે છે,

"પ્રેમ નું બીજ ઉગી નીકળ્યું "..

કહી દીધું એને "બસ કર હવે "

ત્યાં જ હૃદય કહે છે થોડું તો જીવી લે હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance