Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Others

3  

Rajesh Baraiya

Others

પ્રેમ ઉત્સવ

પ્રેમ ઉત્સવ

1 min
12.9K


કોઈની યાદમાં ઉદાસ રહેવું ,

આવુ દરેકને ક્યારેક થાય છે.

સવારના સમયે,

વૃક્ષોના પર્ણોમાંથી 

પડતું નીતરતું ઝાકળનું ટીપું કે

કોઈના ગાલ પરથી ટપકતી,

આંસુની ધારા,

પ્રેમમાં આવું થાય છે .

ઉદાસીના અવસર આવે ત્યારે ,

લાગણી નો જન્મ થાય છે.

ક્યારેય ઉદાસ થવું કોઈને ગમતું નથી,

ઉદાસ થવાની મજા સંબંધોમાં છે.

પ્રેમમાં જીવન-ઉત્સવ એ જ,

જીવનનો મહાઉત્સવ છે.


Rate this content
Log in