Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ilaben Joshi

Drama

3  

ilaben Joshi

Drama

પ્રભુની કેદ

પ્રભુની કેદ

1 min
148


પરમ પ્રેમથી પ્રભુએ,

મને બાનમાં રાખી છે, 

 પ્રભુની શરતો તમામ, 

મેં પણ માન્ય રાખી છે, 


પ્રભુને પોતાના કરી, 

મેં વૃત્તિ બાનમાં રાખી છે,

પ્રભુબંધન આજ મને, 

સભર સભર કરી રાખે છે,


બાનમાં રહેવાથી,

ચિત્ત પ્રભુ પાસે રમે છે, 

ભવોભવની આ કેદ,

મને વા'લી બહુ લાગે છે, 


રાધા કે મીરા સમ મને,

પ્રભુ પોતીકી માને છે, 

પરમ સૌભાગ્ય મારું કે, 

હું પ્રભુનાં બાનમાં છું,


પરમપ્રેમથી પ્રભુએ પણ, 

મને બાનમાં રાખી છે,

પ્રભુની શરતો તમામ, 

મેં પણ માન્ય રાખી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama