Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Romance

2.5  

Swati Pavagadhi

Romance

પ્રભાવ તારા પ્રેમનો

પ્રભાવ તારા પ્રેમનો

1 min
13.4K



દિવાળીનાં તારા રગોમાં,

રંગોળી બની ચીતરાઈ હું ...!

અંધકારમાં પણ તારો સાથ જોઈ,

જયોત બની પ્રગટાઈ હું ...!

ધનવન્તરી ની પૂજામાં તને જોઈ,

પ્રેમરત્ન ધન થી થઈ પૂણૅ હું....!

આકાશ તો રોશનીઓ થી ભરેલું હતું,

તારી આંખોને જોઈ થઈ રોશન હું...!

મારા જીવનનો શુભ સંકેત તું,

ને તારા વ્હાલનાં લાભો થી ભરપૂર હું.....!

મળ્યો જો જીવનમાં તારો સાથ,

આજીવન સાથીયા થી પરીપૂણૅ હું ...!

છે આ પ્રભાવ તારા પ્રેમનો,

જે દરેક પળે રચાતું અલગ વ્યકતિત્વ હું.....!



Rate this content
Log in

Similar gujarati poem from Romance