Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Inspirational Others

4  

PRAVIN PATEL

Inspirational Others

પ્રાર્થના ઈશ્વરને

પ્રાર્થના ઈશ્વરને

1 min
247


કરૂ છું દુઆ ખુદાને ને પ્રાર્થના ઈશ્વર ને,

ધૈર્યરાજ ને રોગથી ઉગારી જિંદગી દે જે !


હે પ્રભુ શિશુ પર દયા રાખી મોટો તું થાજે,

ને પ્રભુ શિશુ સ્મિતને ખીલખીલતું રાખજે !


સાંભળ્યું છે મેં મારા સગા કાને રામ રાખે એને

કોણ ચાખે એ કહેવત તું ચરિતાર્થ પ્રભુ કરજે !


હે પ્રભુ તું તો દયાસાગર છું, દયાની ભરતી લાવી

બાળશિશુને જીવનસાગરે ડૂબતો બચાવી લે જે !


રમી રહ્યું છે શિશુ હજુ તો બસ માબાપના ખોળે,

કાન્તાસુત કરગરી કહે જંગખોળે દીર્ઘ રમવા દેજે !


કરૂ છું દુઆ ખુદાને ને પ્રાર્થના ઈશ્વર ને,

ધૈર્યરાજ ને રોગથી ઉગારી જિંદગી દેજે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational