Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddhaben Kantilal Parmar

Children

4.5  

Shraddhaben Kantilal Parmar

Children

પપ્પાની ખોટ

પપ્પાની ખોટ

1 min
293


પપ્પા મને તમારી ખોટ વર્તાય છે,

ના રુઝાય તેવી આ ચોટ લાગે છે.


મૂંઝાયા સ્વપ્ન ને છીનવાયું બાળપણ,

આંખોમાં ઉમ્મીદોની ખોટ લાગે છે.


પપ્પા મને તમારી ખોટ લાગે છે,

જીવનના ઉપવનમાં શીતળતાની ખોટ લાગે છે.


પપ્પા હવે મને વ્હાલનાં દરિયામાં ઓટ લાગે છે,

ના રુઝાય એવી આ ચોટ લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children