Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MITA PATHAK

Inspirational Others

4.0  

MITA PATHAK

Inspirational Others

પપ્પા

પપ્પા

1 min
271


તમારો હસ્તો ચહેરો જોઈને,

હૃદયમાં ટાઢક થાય છે પપ્પા. 


ન બોલી છાતી સરખો હાથ ચોંપતા

આશીર્વચનની અનુભૂતિ થાય છે પપ્પા.... 


'મજા' માં બોલતા બોલતા આંખે ખૂણેથી,

નીકળતા અશ્રુની અનુભૂતિ એટલી જ થાય છે પપ્પા.... 


દીકરી કેટલીય લાડવાયી હોય,

છતાં હૃદયનાં ખૂણામાં બેઠી છે પપ્પા..... 


અનુભવે છે બંને સરખી જ અનુભૂતિ,

છતા બંને એ લાગણી કેટલીય છૂપાવી બેઠા છે....પપ્પા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational