Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational


4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational


પપ્પા.. એક ઈશ્વર

પપ્પા.. એક ઈશ્વર

1 min 238 1 min 238

મારાં જીવનનાં સર્જનહાર છો તમે, પપ્પા,

ઈશ્વરે સર્જેલા એક ઈશ્વર છો તમે, પપ્પા,


મુસીબત કે દુઃખ હોય, બધું રહે એકતરફ,

તમામ આફતના તારણહાર છો તમે, પપ્પા,


કે તમે શીખવાડ્યું છે ચાલતાં મને જીવનમાં,

ખરું કહું તો મને ચલાવનાર છો તમે, પપ્પા,


તડકો હોય કે છાંયો, તમે ના જુઓ છો કશું,

દુઃખ સહીને મને ચમકાવનાર છો તમે, પપ્પા,


દોડધામ કરી આખી જિંદગી, ઘસ્યા છે પગ,

ઘરને સદા રાહત અપાવનાર છો તમે, પપ્પા !


Rate this content
Log in

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Inspirational