Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Romance

3  

Dharmik Parmar 'Dharmad'

Romance

પિયુ,વાદળ થૈ વરસો તો સારું !

પિયુ,વાદળ થૈ વરસો તો સારું !

1 min
433


પિયુ,વાદળ થૈ વરસો તો સારું !

ક્યાં લગી ચાતક થૈ તમને પોકારું...

       પિયુ,વાદળ થૈ વરસો તો સારું !


આવી આ અષાઢી મોસમની રાત કિન્તુ પિયુજી વરસ્યાના લગી !

વીજળીના ઝબકારા, પવનના ભણકારા સાંભળી ના જાશો તમે ડગી !


તમે છલકો તો હું મોર થૈ કલગી શણગારું !

               પિયુ,વાદળ થૈ વરસો તો સારું !


પિયુ, વ્હાલમની યાદોના ઝરણાઓ ઉપરથી વહેતા ખળખળખળ !

તમે પાન લીલું થૈ ફૂટો તો મારે'ય ખરવાનું ભીનુંભસ્સ થૈને ઝાકળ ... 


આંખોમાં ડુમા ને ડુસ્કા ભૂલીને પાંપણ પલકારું!

              પિયુ,વાદળ થૈ વરસો તો સારું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance