Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MITA PATHAK

Others

4.0  

MITA PATHAK

Others

પિતાની યાદ

પિતાની યાદ

1 min
157


પિયરની વાટ પકડતા જ,

આઇ મિસ યુ ઓકાર નીકળ્યો છે.


ખાલી પડેલી જગ્યા જોતા જ,

આઇ મિસ યુ ઓકાર નીકળ્યો છે.


મમ્મીને આશીર્વાદ લેવા જતા,

આઇ મિસ યુ ઓકાર નીકળ્યો છે.


તસ્વીર સાથે વાતો કરતા જ,

આઇ મિસ યુ ઓકાર નીકળ્યો છે.


 મમ્મીની એકલતા જોતા જ,

આઇ મિસ યુ ઓકાર નીકળ્યો છે.


યાદોના ઉભરા આંખોમાં ભરાતા,

આઇ મિસ યુ ઓકાર નીકળ્યો છે.


પપ્પા શબ્દ બોલતા જ,

આઇ મિસ યુ ઓકાર નીકળ્યો છે.


Rate this content
Log in