Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

પિતા

પિતા

1 min
305


દીકરાઓ માટે ઝેર રહે છે જે પીતાં,

એટલે જ તો કહેવાય છે એને પિતા,


ખળખળ વહેતી એક નદીની માફક,

સપનાઓ પૂરા કરવાને રહે છે દોડતાં,


પાલનપોષણ કરે સંતાનોના લાડથી,

જોખમ લે છે જીવનું, ના કદી ડરતાં,


જિંદગી પૂરી ખર્ચી નાંખે સહુને માટે,

તેના પરિવારને કાયમ સુખ દેતાં દેતાં,


હૃદયમાં સંઘરી રાખે છે આંસુઓને,

કોઈને પોતાનું દુઃખ એ કદી ના કહેતાં !


કરેલા હોય પુણ્ય જો પાછલા જન્મે,

કહી શકો તમે, ત્યારે જ મળે છે પિતા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational