Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

પી ગયો છું

પી ગયો છું

1 min
7.1K


ઝેરના બે ઘૂંટડાઓ પી ગયો છું,
વેદનાને આમ ઓળંગી ગયો છું.
 
પ્રેમ કરવાને ગયો'તો વ્હેમ સાથે,
એ ખુમારી રાખતા જીવી ગયો છું.
 
આટલા દર્દો સહન થઇ ના શકે તો-
ખુદ મને આવા સમય જાણી ગયો છું.
 
આટલો સૂરજ વહેલો કેમ ઉગ્યો ?
ઉઠ ઉભો થા રાહ દેખાડી ગયો છું.
 
શાંત ઝરણું હોય તો શોધી બતાવો,
આસુઓની ધાર રેલાવી ગયો છું.
 
આંખ મારી વાત એવી તો કરી ગઇ,
શબ્દના બોલ્યો છતાં બોલી ગયો છું.
 
 
 
 


Rate this content
Log in