Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Abstract Drama Fantasy

3  

Kaushik Dave

Abstract Drama Fantasy

ફૂલોના હિંડોળા

ફૂલોના હિંડોળા

1 min
159


સજ્યો શણગાર કાનુડાને

આજ સજ્યો છે શણગાર,


ફૂલોના હિંડોળા કર્યા છે

શ્રી હરિ ઝૂલતા જાય,


ગુલાબ જોયા મોગરા જોયા

શણગારેલા છે જૂઈના ફૂલો,


ગુલાબના હાર વચ્ચે 

ઝૂલતા જાય લાલજી,


એક પછી એક દર્શન કરતા

હિંડોળાને પણ ઝૂલાવતા,


શ્રી હરિનું સ્મરણ કરીને

મન થાય પ્રફુલ્લિત,


ફૂલોના હિંડોળા ઉત્સવ

જાણે વૈકુંઠના દર્શન,


ફૂલોના હિંડોળા છે

શ્રી હરિ ઝૂલતા જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract