Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Inspirational

4.0  

Mrudul Shukla

Inspirational

પહેલો વરસાદ

પહેલો વરસાદ

1 min
266


પહેલો વરસાદ છે જરા, એમાં પલળી તો જો,                

 તન મન ભીંજાઈ જાશે, આભ નીચે આવી તો જો,          


ખૂબ તપ્યો તો તાપમાં હવે, અમી વર્ષાની ઠંડક માણી તો જો  

રોમ રોમ પુલકિત થઈ જશે, ફુલની જેમ ખીલી તો જો,         


ભીની માટીની આ સોડમ જરા માણી તો જો                    

પાણીના ખાબોચિયામાં છબછબીયાની મજા લઈ તો જો,


આ તો પ્રેમ છે, ક્યારે પડી જશે એમાં ખબર નહીં પડે             

 દિલની આ લાગણીનો રસ ચાખી તો જો,                


તરબોળ થઈ જશે જિંદગી, પ્રેમમાં પડી તો જો,                     

છલકતો જામ છે આ, જરા નશો કરી તો જો,                  


ઝૂમી ઉઠશે "મૃદુલ મન" તારુ,                                      

જિંદગીમાં આ પ્રેમની મોસમ માણી તો જો.


Rate this content
Log in