Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પછી

પછી

1 min
117


દિવસ પછી રાત આવે જ છે,

ગોરના કૂવે ચેહર મા બિરાજે છે,


રવિવારે માનવ મહેરામણ ઉમટે છે,

ખુશીઓની સોગાત અહીં જ મળે છે,


દર્શન કરી હસતાં સૌ કોઈ જાય છે,

ભાવના ચેહર મા એવાં પરચા પૂરે છે,


લખી રાખો ચેહર કૃપા વરસાવે છે,

દિલમાં રટણ કરો એ જ દયાળુ છે,


ભાવે ભજો તો જિંદગી સરળ છે,

ચેહર મા તો મમતાનો દરિયો છે.


Rate this content
Log in