Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Inspirational

3  

Zalak bhatt

Inspirational

પાયો

પાયો

1 min
184


પપ્પા છે પાયાના પથ્થર

તેની ઉપર પેઢીનું ચણતર


ખીજ ચઢાવે-ધાક જમાવે

કેમકે બનશે પાકું ઘડતર


જો રિસાવું તો પાણી પાએ

પાક્કા પાયાના કોન્ટ્રાકટર !


રંગબેરંગી ટ્રોફી આપે

જાણે છે મળશે પાછું વળતર,


મારાં-માં ના સપના કાજે

તેમને નથી કંઈ પણ નડતર ?


હોય સખા કે પછી અદાં

એમના માટે સહુ સરખા સ્તર !


આલી સૌને શાનોશૌકત

ખુદ થઈ જઈને ઇતર-વિતર!


પાયા વિના ચણતર કેવું ?

કેમ બનાવો ઊંચું શિખર ?


પપ્પા છે પાયાના પથ્થર

સૌની નજરે ચઢે કાં શિખર ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational