Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavana Shah

Romance Others

3  

Bhavana Shah

Romance Others

પાગલ

પાગલ

1 min
190


પાગલ થાવું પ્રેમમાં તમારા,

એ તો મને બહુ ગમે,


બેહાલ થાવું પ્રેમમાં તમારા,

એ તો મને બહુ ગમે,


કદર નથી તમને તમારી,

ચાહતમાં અમે તમારી,


કદર નથી કરી અમારી,

નકામા થાવું પ્રેમમાં તમારા,

એ તો મને બહુ ગમે,


પામવા એક ઝલક તમારી,

કેટલીય ઝલક ગુમાવી અમારી,


પ્યાસા થાવું પ્રેમમાં તમારા,

એ તો મને બહુ ગમે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance