'રાહી થાકીને ઉભી કેવી સડક છે, નસીબ નિશાનીઓ છોડતી સડક છે,' જીવનના પ્રવાહને વહેતી કરતી સુંદર માર્મિક ... 'રાહી થાકીને ઉભી કેવી સડક છે, નસીબ નિશાનીઓ છોડતી સડક છે,' જીવનના પ્રવાહને વહેતી...
તમારી જાતમાં જાતે સમાઉં;પછી આગળ કશું શું બોલવાનાં? તમારી જાતમાં જાતે સમાઉં;પછી આગળ કશું શું બોલવાનાં?
રાત હતી અંધારી ચાંદો ગૂમ થયો તો-તારો એક જ એય ખર્યો ત્યાં રાત ઢળી ગઈ ! રાત હતી અંધારી ચાંદો ગૂમ થયો તો-તારો એક જ એય ખર્યો ત્યાં રાત ઢળી ગઈ !
શબદ પણ થાય છે ભીનાં સનાતન સદ્યસ્નાતા;પળે જે કેશરાશિ ભીની તું ઝટકી રહે છે! શબદ પણ થાય છે ભીનાં સનાતન સદ્યસ્નાતા;પળે જે કેશરાશિ ભીની તું ઝટકી રહે છે!
દીર્ઘ દ્રષ્ટિ અછાંદસ દીર્ઘ દ્રષ્ટિ અછાંદસ
'વાસુ' કાગળ પર લખવાની આદતઆમ જેમ-તેમકયાં સુધી કવિતામાં ટહુકતું રહેવાનું...? 'વાસુ' કાગળ પર લખવાની આદતઆમ જેમ-તેમકયાં સુધી કવિતામાં ટહુકતું રહેવાનું...?