ઓ પ્યારી મા
ઓ પ્યારી મા
1 min
361
ઓ પ્યારી ચેહર મા,
સાંભળ અરજ ભક્તની મા.
આશા ભર્યા આવ્યાં તારે દ્વારે મા,
હાથ પસારીને માંગીએ મા.
રહે સદા કૃપા તારી અહર્નિશ માંગીએ મા,
ભાવના યાચી રહી તવ મમતા મા.
નિર્મળ માનવ બનીને ભજતાં માવડી,
ચેહર મા તું ભરોસાનું એક ડેરૂ મા.
શરણે તારે રમશેભાઈ આવે દયા રાખજે મા,
સુમિરન તારું ચિત્તમાં ભટ્ટ પરિવાર કરે મા.
માન અપમાન તું જ અપાવે માવડી,
અમ વાણી મધુર ને વર્તન સુંદર આપજે માવડી.