નવનિર્માણ
નવનિર્માણ

1 min

202
આજે નવનિર્માણની જરૂરિયાત છે,
પણ માનસિકતા ક્યાં બદલાય છે,
જૂનાં વિચારોને નવા રંગોની જરૂર છે,
ધર્મ ને સંસ્કૃતિની જાળવણી જરૂરી છે,
ભાવના કોઈએ તો જાગૃત થવાનું છે,
એ થકી જ નવનિર્માણની શક્યતા છે,
પાશ્વાત્ય સંસ્કૃતિના વાદે ચઢી ગયાં છે,
એટલે જ તો પરિવાર બર્બાદ થયા છે,
આ યુગ નિર્માણ માટે પહેલ જરૂરી છે,
તોજ યુવાધનને બચાવી શકાય એમ છે.