નવી શરૂઆત
નવી શરૂઆત
1 min
204
ચાંદો છૂપાયો સૂરજ ઊગ્યો
મારા સપના કેરું ભાગ્યું ખીલ્યું,
દિવસો વીત્યા મહિના વીત્યા
બનીને એ હવે વર્ષો વીત્યાં,
થયું આગમન એક નવા વર્ષનું
ચાલો વધાવીએ ધામધૂમથી,
દુઃખ રહ્યું જૂનું સુખ નવું અમે લાવ્યાં
ભૂલીને વેરઝેર દોસ્ત બનીને આવ્યાં,
કર્યા યાદ બધાને બહુ પ્રેમથી અમે
દિલનું કનેક્શન જોડી અમે લાવ્યાં.