Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 1

નવી અંતાક્ષરી - 1

1 min
413


ફરી એક નવો પ્રયોગ : પક્ષીઓ, પ્રાણીઓ, જીવ-જંતુઓ, શાક-ભાજી, ફળ, અનાજ, વૃક્ષો વગેરેના ઉપયોગો કે ખાસિયતોને આવરી લેતાં જોડકણાંની અંતાક્ષરી અહીં રજૂ કરેલ છે. આ રીતે ગાતાં-ગાતાં ઘણું શીખી શકાય છે. બાળકો સુધી પહોંચાડશો. તેમને ઘણું જાણવા મળશે.

પક્ષીઓ : જોડકણાં ક્રમાંક ૧ થી ૪ર

 (૧)

કબૂતર તું ઓરું આવ,

ચણ નાખું ને પાણી પાવ.

તારી સદા જોઉં છું વાટ,

બેસવા તને ઢાળું ખાટ.


(ર)

ટમટમે ઘુવડની આંખ,

રાત પડે ને ફફડે પાંખ.

રાતભરનું તું ચોકીદાર,

તોયે મળતો ન આવકાર.


(૩)

રમત રમે કાબરબેન,

સાથમાં બીજાં કાબરબેન.

બંને મળીને નાચતી નાચ,

ગીત ગાતી અથડાવે ચાંચ.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy