Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

નવાં વર્ષનાં કરીએ આજ સંકલ્પ

નવાં વર્ષનાં કરીએ આજ સંકલ્પ

1 min
589


નવાં વર્ષનાં આજે કંઈક નવું કરીએ મળીને

સૌની ભૂલ કરી માફ નવી શરૂઆત કરીએ

નવાં વર્ષનાં કરીએ આજ સંકલ્પ....!


ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કંઈક શીખીએ

 ફરી જીવનમાં તેનું પુનરાવર્તન નવ કરીએ

 નવાં વર્ષનાં કરીએ આજ સંકલ્પ...!


વડીલો પ્રત્યે સૌ માનવ સન્માન જાળવીએ

નાનાં નાનાં સૌને પ્રેમ ભરપૂર આપીએ

નવાં વર્ષનાં કરીએ આજ સંકલ્પ...!


ગરીબ અમીરના ભેદભાવથી દૂર રહીએ

સૌની સાથે સમાનતાના ભાવ સાથે રહીએ

નવાં વર્ષનાં કરીએ આજ સંકલ્પ...!


દુરાચાર ને દુષ્કર્મનો પ્રમાણ જગમાં ઘટાડીએ

સદાચાર ને ભાઈચારાનું મહત્વ વધારીએ

નવાં વર્ષનાં કરીએ આજ સંકલ્પ...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational