Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Shukla

Inspirational

3  

Purvi Shukla

Inspirational

નથી

નથી

1 min
11.8K


જાત નદીની રાખું છું,

ઝરણ થઈ મારે તો દડવું નથી,


ખુદમાંજ ખોવાઈ જવું છે,

ને પછી મારે કોઈને જડવું નથી,


દુઃખ છે, આંસુ દેખાડવું નથી

માટે તો મારે હવે રડવું નથી,


હવે કોઈ સુખ માટે લડવું નથી,

કેમકે મારે કોઈને નડવું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational