Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

નથી ખબર મને

નથી ખબર મને

1 min
180


કવિતા શું કહેવાય ! એ તો મને નથી ખબર !

હા ! જોયો તને ત્યારથી તારા માટે લખાય છે,


પ્રેમ કોને કહેવાય ! એ તો મને નથી ખબર !

હા ! તારા માટે હૃદયમાં લાગણી જન્મે છે, 


દીવાનગી શું કહેવાય ! એ તો નથી ખબર !

હા ! તારા માટે પાગલપન જરૂર થાય છે,


તડપ,તરસ શું કહેવાય ! એ તો નથી ખબર !

હા ! તને પામવાની ઈચ્છા જરૂર થાય છે,


આવારગી શું કહેવાય ! એ તો નથી ખબર !

હા ! તારા માટે કરવાનું મન જરૂર થાય છે,


સ્વપ્ન શું કહેવાય ! એ તો નથી ખબર !

હા ! તને જોવાની ઈચ્છા જરૂર થાય છે,


સ્નેહનાં સંબંધ શું કહેવાય ! એ તો નથી ખબર !

હા ! તારી સાથે એ બાંધવાની ઈચ્છા જરૂરી થાય છે,


પાગલ પ્રેમી કોને કહેવાય ! એ તો નથી ખબર !

હા ! તારા માટે આ નિક્સ પાગલ જરૂર થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance