Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nisha Nayak

Romance

4  

Nisha Nayak

Romance

નથી જેનું શબ્દોમાં વર્ણન

નથી જેનું શબ્દોમાં વર્ણન

1 min
318


નથી જેનું શબ્દોમાં વર્ણન

એવું અવર્ણનીય કડવું સત્ય છે આ જીવન,

મળી મળીને પણ વળી ગયા

એટલેજ તો આજે શબ્દો ટળી ગયા,

થઈ ગઈ જીવતર જીવવાની રીત નોખી

એવું અવર્ણનીય કડવું સત્ય છે આ જીવન,


ખીલીને પણ વેરાન થઈ ગયા આ બાગ

ખીલ્યું ના કદી તેમાં ફૂલ

બસ વાગતા રહ્યા ફક્ત કાંટા

કેવું વેરાન થઈ ગયું આ જીવન

એવું અવર્ણનીય કડવું સત્ય છે આ જીવન, 


નથી રહ્યો હવે કોઈ રંજ

ભલે ના રહ્યો હવે તુજ કેરો સંગ

ઝંખતું આ મન તને જ સદા

સૂના પડેલા હતા તે જ્યાં રસ્તા

એવું અવર્ણનીય કડવું સત્ય છે આ જીવન,

નથી જેનું શબ્દોમાં વર્ણન

એવું અવર્ણનીય કડવું સત્ય છે આ જીવન.


Rate this content
Log in