Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

નસીબ નસીબની વાત

નસીબ નસીબની વાત

1 min
523


નસીબ નસીબની આ વાત છે 

સઘળું સાચું ને સઘળું રાત છે

નસીબ નસીબની વાત છે બાકી બધું રાજ છે


ગમતું મળે નહિ અને ખોવાયેલું જડે નહિ

લખાણ લખાય નહિ ને બોલેલું વંચાય નહિ

નસીબ નસીબની વાત છે બાકી બધું રાજ છે


પામેલું ઓળખાય નહિ ને સમજેલું સચવાય નહીં

જરૂરી મળે નહિ ને બાંધેલું છૂટે નહિ

નસીબ નસીબ ની આ વાત છે બાકી બધું ખાસ છે


આપેલું પાછું મળે નહિ ને મોઘું ખૂટે નહીં

જોખેલું વેચાય નહિ ને પડેલું સચવાય નહીં

નસીબ નસીબની આ વાત છે બાકી બધું નાત જાત છે


Rate this content
Log in

Similar gujarati poem from Children