નશો-- બુરી આદત
નશો-- બુરી આદત

1 min

11.6K
ઉડે ધુમાડાના ગોટેગોટા,
નવયુવાનો વળે ટોળેટોળાં,
થાય છે બરબાદ નવી પેઢી,
ધુમ્રપાન છે આદત બુરી,
ચેતી જજો ઓ યુવાનો,
નશાથી ખુદને બચાવો !