Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

નૃત્ય

નૃત્ય

1 min
129


કલામાં હું માહિર,

જોઈ નૃત્ય મારું,


જાય બધા વારી,

નંબરમાં ન આવે કોઈની વારી,


ભલે ને સ્પર્ધા ગમે ત્યાં હોય,

પ્રથમ નંબર મારો જ હોય,


છે વાત એ સમયની,

જ્યારે સ્ટેજ પર પરફોર્મન્સ આપવાનું હતું,

મન મારું કોન્ફિડન્સ સાથ તૈયાર હતું,


ગાફેલ સાબિત થાય ક્યારેક અતિ વિશ્વાસ,

મીલખા સિંગની કહાની જેવી ખાસ,


કરતાં નૃત્ય મારું એક પાયલ પડ્યું ધરા પર,

બતાવું શું ? શું થયું મારા મન પર,

જરા સી નજર હટી, દુર્ઘટના ઘટી,

યાદ આવી રવિશંકર મહારાજની કહેવત,

કામમાં જીવ રેડી દેવો, પછી અનુભવ જુઓ,


નૃત્યનાં પર્ફોર્મન્સમાંથી ધ્યાન હટ્યું,

તૂટેલી પડેલી પાયલ પર ચિત્ત ચોટ્યું,

પછી શું બન્યું ? કહેવાનુંં શું રહ્યું ?

ગયો નંબર ને મન ખૂબ રડ્યું.


Rate this content
Log in