Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

નિયમો

નિયમો

1 min
176


તારાં નિયમોમાં રહીશું ચેહર મા,

અમને તું જ તારીશ ચેહર મા.


સત્કર્મ કરવા તત્પર રહીશ ચેહર,

એ પછીજ તારી માળા કરીશ ચેહર.


દિલમાં દયાની ભાવના રાખીશ ચેહર,

કોઈ ભૂખ્યાને ભોજન કરાવીશ ચેહર.


ગોરના કુવે દર્શન કરીશું ચેહર માતા,

સર્વત્ર તને હું નિહાળીશ ચેહર માતા.


મારામાં ધબકે તું જ ચેહર માવડી,

નાયણા રૂપાની તું જ ચેહર માવડી.


Rate this content
Log in